ઝહીર ઇકબાલે ખુલ્લેઆમ સોનાક્ષી સિંન્હાને કરી Kiss ! જુઓ વિડીયો આવ્યો સામે…
ઝહીર ઇકબાલ અને સોનાક્ષી સિંહાના લગ્નને લઈને ઘણી ચર્ચા અને અફવાઓ ચાલી રહી હતી. પરંતુ હવે તેમને જોઈને એવું લાગે છે કે તેઓ એકબીજા માટે જ બન્યા છે. ઝહીર અને સોનાક્ષીએ લગ્ન પહેલા જે મજા કરી હતી તે લગ્ન પછી પણ ચાલુ રહે છે. તેઓ ઘણીવાર ગમે ત્યારે એકબીજા સાથે મસ્તી કરતા જોવા મળે છે. … Read more